Episodios

  • Global Engagement માટે industry-specific ડિજિટલ માર્કેટિંગ planning અને ચેનલોનું મહત્વ
    Sep 25 2025

    આ એપિસોડમાં જયદીપભાઈએ પોતાની આગવી શૈલી સમજાવ્યું કે ડિજિટલ માર્કેટિંગ માટે planning અને યોગ્ય પ્લેટફોર્મની પસંદગી કોઈપણ બિઝનેસ માટે ખુબજ અગત્યની બાબત હોય છે. એમણે પોતાના જીવનના અનુભવો પણ શેયર કાર્ય તથા ગ્લોબલ engagement માટે industry-specific ડિજિટલ માર્કેટિંગનું planning એક બિઝનેસ કેવી રીતે કરી શકે એના વિશેપણ ઊંડાણપૂર્વક વાતો થઈ.

    જયદીપભાઈ પરીખ ને સંપર્ક કરવા માટે

    વેબસાઈટ - www.jaydip.co

    લિંક્ડઇન - https://www.linkedin.com/in/jaydipparikh/

    ટ્વીટર (X) - https://x.com/JaydipParikh

    ઇન્સ્ટાગ્રામ - https://www.instagram.com/jaydipparikh/

    Tej SolPro Digital Pvt. Ltd. વિષે જાણકારી માટે

    વેબસાઈટ - https://tej9.com/

    ---------------------------------------------------------------------------------------------------------

    અમારા માનવંતા સ્પોન્સર્સ:

    - E2M Solutions - https://www.e2msolutions.com/

    - WowPixelWeb - https://www.wowpixelweb.com/

    - Shree Krishna Enterprise - https://www.instagram.com/shre.ekrishna24/

    - Yagnesh Mehta Photography - https://yagneshmehta.com/

    - Fatah Digital - Web Design Grand Rapids - https://fatah.co/grand-rapids-web-design/

    Hosted on Acast. See acast.com/privacy for more information.

    Más Menos
    52 m
  • બ્રાન્ડ ટુ બ્રાઉઝર: વર્ડપ્રેસ સાથે ડિજિટલ ઓળખનું નિર્માણ
    Sep 11 2025

    આ એપિસોડમાં ભાવેશભાઈએ વિસ્તારથી બ્રાન્ડિંગ વિષે જણાવ્યું તથા WordPress ને લઈને ઓનલાઈન identity કેવી રીતે ઉભી કરી શકાય એ વિષે પણ સ્ટેપ બાઈ સ્ટેપ સમજાવ્યું. એની સાથે-સાથે બ્રાન્ડિંગ ને લઈને સારા ઉદાહરણો સાથે સમજાવ્યું, જે ખુબજ પ્રશંસનીય વાત છે.

    ભાવેશભાઈ વાળંદ ને સંપર્ક કરવા માટે

    લિંક્ડઇન - https://www.linkedin.com/in/bhaveshvaland

    ટ્વીટર (X) - https://x.com/BhaveshAValand

    ઇન્સ્ટાગ્રામ - https://www.instagram.com/bhaveshvaland

    ફેસબૂક - https://www.facebook.com/share/17WAUuJpzq/

    વર્ડપ્રેસ પ્રોફાઈલ - https://profiles.wordpress.org/bhaveshvalandofficial/

    Pixielit Studios વિષે જાણકારી માટે

    વેબસાઈટ - www.pixielit.com

    લિંક્ડઇન - https://in.linkedin.com/company/pixielit-studios

    ટ્વીટર (X) - https://twitter.com/pixielitstudios/

    ઇન્સ્ટાગ્રામ - https://www.instagram.com/pixielitstudios/

    ફેસબૂક - https://m.facebook.com/pixielitstudios/

    ---------------------------------------------------------------------------------------------------------

    અમારા માનવંતા સ્પોન્સર્સ:

    - E2M Solutions - https://www.e2msolutions.com/

    - WowPixelWeb - https://www.wowpixelweb.com/

    - Shree Krishna Enterprise - https://www.instagram.com/shre.ekrishna24/

    - Yagnesh Mehta Photography - https://yagneshmehta.com/

    - Fatah Digital - https://fatah.co

    Hosted on Acast. See acast.com/privacy for more information.

    Más Menos
    1 h y 33 m
  • યોગ્ય સમયે, નોકરીની માનસિકતામાંથી વ્યવસાયિક માનસિકતામાં પોતાને કેવી રીતે રૂપાંતરિત કરવું?
    Sep 5 2025
    આ એપિસોડમાં અલ્કેશભાઈએ ખુબ સરસ રીતે જણાવ્યું કે જોબ માઈન્ડસેટ થી બિઝનેસ માઈન્ડસેટ તરફ આગળ વધવું હોય તો કેટલીક કાળજી લેવી જરૂરી છે તથા યોગ્ય સમયે નિર્ણય કેવી રીતે લેવો એના વિષે પણ ધ્યાનપૂર્વક વાતો થઈ. એની સાથે-સાથે અલ્કેશભાઈએ જણાવ્યું કે પોતાના સ્કિલ્સને પારખીને આગળ વધવું ખુબજ અગત્યનું છે તથા એનાથી એક સચોટ માર્ગ મોકળો થતો હોય છે જે આગળ જતા બિઝનેસ શરુ કરવા માટે ખુબજ લાભદાયક સિદ્ધ થાય છે.અલ્કેશભાઈ મિયાણી ને સંપર્ક કરવા માટે પર્સનલ વેબસાઈટ - https://miyanialkesh7.comલિંક્ડઇન - https://www.linkedin.com/in/miyanialkesh7ટ્વીટર (X) - https://x.com/miyanialkesh7ઇન્સ્ટાગ્રામ - https://www.instagram.com/miyanialkesh7/ફેસબૂક - https://www.facebook.com/miyanialkesh7વર્ડપ્રેસ પ્રોફાઈલ - https://profiles.wordpress.org/alkesh7/Techeshta Solutions વિષે જાણકારી માટે વેબસાઈટ - https://www.techeshta.comલિંક્ડઇન - https://www.linkedin.com/company/techeshta/ટ્વીટર (X) - https://x.com/techeshtaફેસબૂક - https://www.facebook.com/techeshtaયૂટ્યૂબ - https://www.youtube.com/@techeshtaOther session linksAhmedabad WordPress Meetup - https://speakerdeck.com/ahmedabadwordpress/tips-to-approve-wordpress-plugin-january-2019-wordpress-meetupVadodara WordCamp - https://vadodara.wordcamp.org/2019/7-lessons-learned-while-creating-wp-plugins-by-alkesh-miyani/---------------------------------------------------------------------------------------------------------અમારા માનવંતા સ્પોન્સર્સ: - E2M Solutions - https://www.e2msolutions.com/- WowPixelWeb - https://www.wowpixelweb.com/- Shree Krishna Enterprise - https://www.instagram.com/shre.ekrishna24/- Yagnesh Mehta Photography - https://yagneshmehta.com/- Fatah Digital - Web Design Grand Rapids - https://fatah.co/grand-rapids-web-design/ Hosted on Acast. See acast.com/privacy for more information.
    Más Menos
    1 h y 17 m
  • વર્તમાન બિઝનેસ ને આંતરરાષ્ટ્રીય કક્ષાએ કેવી રીતે લઈ જઈ શકીયે?
    Aug 22 2025

    આ એપિસોડમાં ઉપેન્દ્રભાઈએ ખુબ સરસ રીતે સમજાવ્યું કે વર્તમાન બિઝનેસને વૈશ્વિક કક્ષાએ કેવી રીતે લઈ જઈ શકીયે તથા કઈ-કઈ વાતોનું ધ્યાન રાખવું જરૂરી છે global expansion કરતી વખતે. કોઈપણ બિઝનેસ માટે એમના ટીમની ભૂમિકા કેટલી અગત્યની છે global expansion માટે એનાપર ઉપેન્દ્રભાઈએ ખુબજ અગત્યના મુદ્દાઓ વિષે જણાવ્યું તથા ટીમ સાથે તાલમેલ સુદ્રઢ રાખવો કેટલું જરૂરી છે એના વિષે પણ વિગતવાર જણાવ્યું.

    ઉપેન્દ્રસિંહ ઝાલા ને સંપર્ક કરવા માટે

    લિંક્ડઇન - https://www.linkedin.com/in/upendrasinhzala/

    ઇન્સ્ટાગ્રામ - https://www.instagram.com/upendrasinh_7077/

    ફેસબૂક - https://www.facebook.com/sentiago.zala

    Neuramonks and Hawkium digital pvt ltd વિષે જાણકારી માટે

    વેબસાઈટ - http://www.neuramonks.com/ & http://www.hawkium.in/

    લિંક્ડઇન - https://www.linkedin.com/company/neuramonks

    યૂટ્યૂબ - https://www.youtube.com/channel/UC9M4m6TtTi7o8bA5RdUeI4A

    ---------------------------------------------------------------------------------------------------------

    અમારા માનવંતા સ્પોન્સર્સ:

    - E2M Solutions - https://www.e2msolutions.com/

    - WowPixelWeb - https://www.wowpixelweb.com/

    - Shree Krishna Enterprise - https://www.instagram.com/shre.ekrishna24/

    - Yagnesh Mehta Photography - https://yagneshmehta.com/

    - Fatah Digital - https://fatah.co

    Hosted on Acast. See acast.com/privacy for more information.

    Más Menos
    1 h y 1 m
  • આવો, જાણીયે WPSyncSheets plugin વિષે
    Aug 7 2025

    આ એપિસોડમાં અર્પિતભાઈએ ખુબ સરસ રીતે પોતાના WordPress plugins વિષે વિસ્તારથી જાણકારી આપી તથા વર્ડપ્રેસ plugins નું હાલ શું importance છે એના વિષે પણ વાતો થઈ. એમણે જણાવ્યું કે કેવી રીતે સંઘર્ષપૂર્ણ સમયમાંથી પસાર થઈને નડિયાદમાં એમણે પોતાની કંપનીની શરૂઆત કરી.

    અર્પિતભાઈ શાહ ને સંપર્ક કરવા માટે

    લિંક્ડઇન - https://www.linkedin.com/in/arpitgshah/

    ટ્વીટર (X) - https://x.com/arpitgshah27

    ઇન્સ્ટાગ્રામ - https://www.instagram.com/arpitgshah/

    વર્ડપ્રેસ પ્રોફાઈલ - https://profiles.wordpress.org/arpitgshah/

    Creative Werk Designs વિષે જાણકારી માટે

    વેબસાઈટ - https://www.creativewerkdesigns.com/

    લિંક્ડઇન - https://www.linkedin.com/company/69055444/admin/dashboard/

    ઇન્સ્ટાગ્રામ - https://www.instagram.com/creativewerkdesigns/

    ફેસબૂક - https://www.facebook.com/share/1AnsUXwiVd/

    યૂટ્યૂબ - http://youtube.com/@wpsyncsheets

    ---------------------------------------------------------------------------------------------------------

    અમારા માનવંતા સ્પોન્સર્સ:

    - E2M Solutions - https://www.e2msolutions.com/

    - WowPixelWeb - https://www.wowpixelweb.com/

    - Shree Krishna Enterprise - https://www.instagram.com/shre.ekrishna24/

    - Yagnesh Mehta Photography - https://yagneshmehta.com/

    - Fatah Digital - Web Design Grand Rapids - https://fatah.co/grand-rapids-web-design/

    Hosted on Acast. See acast.com/privacy for more information.

    Más Menos
    1 h y 18 m
  • મારા જીવનનું ત્રિવેણી સંગમ એટલે ટેક્નોલોજી, અધ્યાત્મ અને પરિશ્રમ
    Jun 30 2025

    આ એપિસોડમાં મંજુલાબાએ ખુબ સુંદર રીતે પોતાના જીવનના અનુભવો, બેહરીનમાં પોતાના કાર્યો, અધ્યાત્મ માર્ગથી મેળવેલી સફળતાઓ વિષે વાતો કરી. અને અહીં બિરદાવવા પાત્ર છે એમની ઉર્જા, વિશ્વાસ અને સાહસ કે તેઓ ૭૬ વર્ષની ઉંમરે પણ પોડકાસ્ટમાં આવવાની ઈચ્છા વ્યક્ત કરી. આ એપિસોડ કાયમી સંભારણું બની રહેશે અને પ્રેરણા આપતું રહેશે સર્વેને. સાથે-સાથે આ વડીલના સંકલ્પો જોઈને વિચાર આવે કે WordPress ટેક્નોલોજી સિનિયર સિટીઝન માટે પણ ખુબ ઉપયોગી સાબિત થઈ શકે છે અને વડીલો પણ બ્લોગ દ્વારા વિશ્વ સમક્ષ સહેલાઈથી પોતાના વિચારો પ્રદાન કરી શકે છે.

    WPVaat ગુજરાતી પોડકાસ્ટને સંપર્ક કરવા માટે આપ ઈમેઈલ (email) કરી શકો છો - sumantlohar@wpvaat.com

    WPVaat ગુજરાતી પોડકાસ્ટને ફોલો કરવા માટે -

    YouTube - https://www.youtube.com/@wpvaat

    Spotify - https://open.spotify.com/show/2530ARRsZAcLzFkQFeWXiI?si=c6c318ed8e4c48f8

    Website - https://wpvaat.in/

    Hosted on Acast. See acast.com/privacy for more information.

    Más Menos
    51 m
  • ડ્રોપઆઉટ થી વેલ્થ creator સુધીની અવિસ્મરણીય સફર - Gohil Sir
    Jun 23 2025

    આ એપિસોડના ભાગ - ૨ માં હરદીપસિંહજી એ startup ecosystem, બિઝનેસ સફર તથા બિઝનેસની ખુબ બહુમૂલ્ય વાતો શેયર કરી જે એમના વર્ષોના અનુભવો, ઓબઝર્વેશન્સ અને જીવનમાંથી કેળવેલી પોતાની learnings શેયર કરી છે.

    હરદીપસિંહ ગોહિલ ને સંપર્ક કરવા માટે

    પર્સનલ વેબસાઈટ - http://www.topmate.io/gohilsirji

    Hosted on Acast. See acast.com/privacy for more information.

    Más Menos
    33 m
  • ડ્રોપઆઉટ થી વેલ્થ creator સુધીની અવિસ્મરણીય સફર - Gohil Sir
    Jun 14 2025

    આ એપિસોડના ભાગ - ૧ માં હરદીપસિંહજી એ ખુબ સરસ રીતે પોતાના જીવનના સંસ્મરણો, અનુભવો, વિચારો અને એમણે અનુભવોથી શું કેળવ્યું છે એના વિષે ઊંડાણપૂર્વક વાતો થઈ. ટેક્નોલોજીનો ઉપયોગ કેવી રીતે કરી રહ્યા છે તથા યુવાનોને કેવી રીતે પ્રેરણા આપે છે એના વિષે પણ વિસ્તારથી જણાવ્યું. ભાગ - ૨ ટૂંક સમયમાં આપની સમક્ષ લાવશું જેમાં હરદીપસિંહજી (ગોહિલ સર) પોતાના બિઝનેસ અને એમના પ્રોફેશનલ કાર્યો વિષે જણાવ્યું છે.

    આ એપિસોડનું રેકોર્ડિંગ તારીખ ૨૭/૦૫/૨૦૨૫ ના શુભ સંધ્યાએ કરેલો છે, જે દિવસે WordPress ને ૨૨ વર્ષ થયા છે. આ પ્રસંગે આપ સર્વેને અનેક-અનેક શુભકામનાઓ.

    હરદીપસિંહ ગોહિલ ને સંપર્ક કરવા માટે

    પર્સનલ વેબસાઈટ - http://www.topmate.io/gohilsirji

    Hosted on Acast. See acast.com/privacy for more information.

    Más Menos
    35 m