SMEs/સ્ટાર્ટઅપ્સ/Entrepreneurs WCAsia 2026 અને WordPress પ્લેટફોર્મનો લાભ કેવી રીતે લઈ શકે છે? Podcast Por  arte de portada

SMEs/સ્ટાર્ટઅપ્સ/Entrepreneurs WCAsia 2026 અને WordPress પ્લેટફોર્મનો લાભ કેવી રીતે લઈ શકે છે?

SMEs/સ્ટાર્ટઅપ્સ/Entrepreneurs WCAsia 2026 અને WordPress પ્લેટફોર્મનો લાભ કેવી રીતે લઈ શકે છે?

Escúchala gratis

Ver detalles del espectáculo
આ એપિસોડમાં રોનક્ભાઈએ જેઓ WordCamp Asia 2026 ના organizing ટીમ મેમ્બર છે, એમણે ખુબ વિગતવાર એપ્રિલ મહિનાની 09th થી 11th સુધી થનાર WordCamp એશિયા 2026 - Jio World Convention Centre (મુંબઈ) બધી અગત્યની માહિતી આપી. ખાસ કરીને SMEs, સ્ટાર્ટઅપ્સ અને ઉદ્યોગસાહસિકો WordCamp એશિયા 2026 માં શું શીખી શકે તથા કેટલા લાભ લઇ શકે છે આ ફ્લેગશિપ ઈવેન્ટ attend કરીને તે ઉપર વિસ્તારથી જાણકારી આપી છે. આ ઈવેન્ટમાં આશરે 2000 - 3000 લોકો વિશ્વભરમાંથી આ ઈવેન્ટમાં ભાગ લેવાના છે જે ભારતમાં રહેતા લોકો માટે ઉત્તમ તક છે કે જ્યાં એકજ સ્થળે આટલા બધા લોકોને મળી શકે, નવું શીખી શકે અને ઘણા collaborations પણ કરી શકે છે. WordCamp Asia 2026 વિષે વધુ માહિતી માટેWCAsia 2026 ની ટિકિટ ખરીદવા માટે [Ticket purchase link] - https://asia.wordcamp.org/2026/event-pass/આ ઈવેન્ટને sponsor કરવા માટે [To sponsor this event] - https://asia.wordcamp.org/2026/call-for-sponsors/આ ઈવેન્ટના organizers વિષે જાણવા માટે [To know about WCAsia 2026 organizing team members] - https://asia.wordcamp.org/2026/organisers/આ ઈવેન્ટના વિશ્વભરમાંથી આવનાર વક્તાઓ જેમને સાંભળવા મળશે [To know about all the WCAsia 2026 Speakers] - https://asia.wordcamp.org/2026/speakers/આ ઇવેન્ટમાં ભાગ લેનાર લોકોની યાદી [To take a glimpse at Attendees] - https://asia.wordcamp.org/2026/attendees/Contributor's Day વિષે જાણકારી માટે [To learn about Contributor's Day overview] - https://asia.wordcamp.org/2026/contributor-day/આ ઇવેન્ટના મીડિયા પાર્ટનર્સ [To know about all the Official Media Partners for WCAsia 2026] - https://asia.wordcamp.org/2026/media-partners/WCAsia 2026 વિષે સોશિયલ મીડિયા પર ફોલો કરવા માટે [WCAsia 2026 Social Media Links] LinkedIn - https://www.linkedin.com/company/wordcampasia/posts/?feedView=allTwitter (X) - https://x.com/WordCampAsiaInstagram - https://www.instagram.com/wordcampasia/ Fb - https://www.facebook.com/WordCampAsia/ YouTube - https://www.youtube.com/@wordcampasia Hosted on Acast. See acast.com/privacy for more information.
Todavía no hay opiniones