Episodios

  • અવકાશમાં સેટેલાઇટ યુદ્ધ થાય તો શું થશે?
    Nov 22 2025

    પૃથ્વીની કક્ષામાં હાલ 11,700 સેટેલાઇટ હાજર છે.

    Más Menos
    15 m
  • ભારતની જેમ શાળામાં મફત ભોજન આપવા માટેનો ખર્ચ ઇન્ડોનેશિયા કરી શકશે?
    Nov 15 2025

    ઇન્ડોનેશિયાએ બાળકોમાં કુપોષણની સમસ્યાને નીવારવા માટે એક યોજના શરૂ કરી છે.

    Más Menos
    15 m
  • મૅક્સિકો અમેરિકાને પાણી આપવા શા માટે બંધાયેલું છે?
    Nov 8 2025

    અમેરિકા અને મૅક્સિકો વચ્ચે થયેલી જળસંધિ વર્ષો સુધી કારગત રહ્યા પછી હવે વિવાદમાં કેમ છે?

    Más Menos
    15 m
  • ડીપફેકથી બચવા માટે ચહેરાનો કૉપીરાઇટ થશે
    Nov 1 2025

    આપણે આપણી ઓળખ કે ચહેરાની ડિજિટલ કૉપી બનતાં કેવી રીતે રોકી શકીએ છીએ?

    Más Menos
    15 m
  • બોઇંગ પોતાની પ્રતિષ્ઠા પાછી મેળવી શકશે ખરી?
    Oct 25 2025

    બજારમાં ઍરબસનો વેપાર બુલંદી પર છે ત્યારે બોઇંગ છેલ્લાં કેટલાક વર્ષોથી મુશ્કેલીમાં છે.

    Más Menos
    17 m
  • ચીલીના નવા ટેલિસ્કોપથી બ્રહ્માંડના કયા રહસ્યો ખૂલશે?
    Oct 18 2025

    ટેલિસ્કોપની મદદથી આપણે જાણી શકીશું કે બ્રહ્માંડ કેવી રીતે બન્યું હતું?

    Más Menos
    15 m
  • ડ્રોન યુદ્ધની તસવીર કેવી રીતે બદલી રહ્યા છે?
    Oct 11 2025

    યુદ્ધમાં ડ્રોનનો ઉપયોગ હથિયાર તરીકે થઈ રહ્યો છે, તેની વધતી ક્ષમતાઓ ચિંતાનો વિષય કેમ બની?

    Más Menos
    15 m
  • ચંદ્ર પર માણસોને મોકલવામાં ભારત ક્યારે સફળ થઈ શકે છે?
    Oct 4 2025

    ચંદ્ર પર બેઝ બનાવી અન્ય ગ્રહો પર યાન કેવી રીતે મોકલી શકાશે, ત્યાં પહોંચવામાં કોણ સફળ થશે?

    Más Menos
    16 m