દુનિયા જહાન Podcast Por BBC Gujarati Radio arte de portada

દુનિયા જહાન

દુનિયા જહાન

De: BBC Gujarati Radio
Escúchala gratis

બીબીસી ગુજરાતીના આ મુખ્ય કાર્યક્રમ સાથે દુનિયાને જાણો. જેમાં આંતરરાષ્ટ્રીય ઘટનાઓ અને તેની વૈશ્વિક અસરને ઊંડાણથી સમજાવવામાં આવે છે. જેમાં ભૌગોલિક રાજનીતિ વિષયો, વિજ્ઞાન, હેલ્થ અને દુનિયાને અસર કરે તેવાં થયેલાં સંશોધનો ઉપરાંત આ પોગ્રામમાં માનવજીવનને અસર કરતી અને તેને બદલી ઘટનાઓને વિસ્તારપૂર્વક સમજાવવામાં આવે છે.

(C) BBC 2025
Ciencia Política Política y Gobierno
Episodios
  • વંશીય બીમારીઓથી બચવાનો રસ્તો મળી ગયો છે?
    Aug 15 2025

    પહેલીવાર દર્દીના શરીરમાં જીનની ખામીને દૂર કરવામાં આવી, તે મોટી સફળતા મનાય છે.

    Más Menos
    16 m
  • AI આપણી વિચારવાની તાકાતને ખતમ કરી દેશે?
    Aug 9 2025

    રોજીંદા જીવનમાં AI ના વધતા ઉપયોગથી ઘણા મૂંઝવતા સવાલો ઊભા થયા છે.

    Más Menos
    14 m
  • સૌથી મોટા હીરા જ્યાંથી મળ્યા એ દેશના હીરાને શેનો ખતરો છે?
    Aug 1 2025

    કુદરતી હીરાને લૅબમાં બનતા હીરાથી કેટલું જોખમ છે, બોત્સવાના સરકાર કેવા પ્રયાસ કરી રહી છે?

    Más Menos
    15 m
Todavía no hay opiniones