
તમારે જીવનમાં ધીરજ રાખતા શીખવું છે?હનુમાનજી મહારાજ શીખવાડે| Hariprakash Swami | Swaminarayan Channel
No se pudo agregar al carrito
Add to Cart failed.
Error al Agregar a Lista de Deseos.
Error al eliminar de la lista de deseos.
Error al añadir a tu biblioteca
Error al seguir el podcast
Error al dejar de seguir el podcast
-
Narrado por:
-
De:
'Life Of Wisdom' podcast series by Shree Hariprakash Swami
ભગવાનના જીવન દ્વારા વ્યક્તિના જીવનનો વિકાસ એ જીવન વિકાસની સાચી કલા છે.
પરમ પૂજ્ય શ્રી હરિપ્રકાશદાસજી સ્વામીની વાણી માનવ જીવનને સુંદર બનાવે છે.
સરળ અને નિરાળુ વ્યક્તિત્વ ધરાવતા પૂજ્ય સ્વામીજીના સત્સંગમાં વાત ભગવાનના મહિમા, ભક્તિ અને કાર્યો ની અને સાથે આપણા વ્યવહાર, સંબંધો અને જીવનની હોય છે. જેના વડે આજનો માનવ પોતાના જીવનને સાહસમય, આનંદમય અને શાંતિમય બનાવી શકે છે.
The talk is about the glories, devotions and works of God and our dealings, relationships and lives with Him. With which today's man can make his life adventurous, joyful and peaceful.
This podcast is presented by Shastri Shree Hariprakashdasji Swami Athanawala; Kubernagar; Salangpur
Jay Shree Swaminarayan 🙏
Jay Shree Kashtabhanajan Dev 🙏