Positive Thinking - Safalta Nu Sutra Audiolibro Por Joginder Singh arte de portada

Positive Thinking - Safalta Nu Sutra

Vista previa

Obtén 30 días de Standard gratis

$8.99 al mes después de que termine la prueba. Cancela en cualquier momento
Pruébalo por $0.00
Más opciones de compra
Compra ahora por $9.23

Compra ahora por $9.23

સફળતાથી આગળ ઉત્કર્ષ માટે પ્રયત્ન કરવા અને શિખર પર પહોંચવા માટે જિંદગીમાં આપણે બધા પરિશ્રમ કરીએ છીએ, પરંતુ એવું કેમ થાય છે કે અમુક જ ટૉપ પર પહોંચી શકે છે? એનું એક સીધું-સાદું કારણ તો એ છે કે, શિખર પર ખૂબ વધારે જગ્યા નથી હોતી. જિંદગીમાં સફળતા પ્રાપ્ત કરવા માટે ઘણા કારકો એટલે વસ્તુઓની જરૃર હોય છે, જેમાં સૌથી મહત્ત્વપૂર્ણ છે પૉઝિટિવ થિંકિંગ અને અસફળતાઓને સ્વીકાર કરવી. જિંદગીમાં સફળતા પ્રાપ્ત કરવાના બધા પાસાઓ પર ઝીણવટથી નજર નાખતી, બધા માટે સમાન રૃપથી ઉપયોગી પુસ્તક.©2022 Storyside IN (P)2022 Storyside IN Gestión y Liderazgo Liderazgo Psicología Psicología y Salud Mental
Todavía no hay opiniones