
Samaadhi - Part 1 | Posh Dashami Day 1
No se pudo agregar al carrito
Add to Cart failed.
Error al Agregar a Lista de Deseos.
Error al eliminar de la lista de deseos.
Error al añadir a tu biblioteca
Error al seguir el podcast
Error al dejar de seguir el podcast
-
Narrado por:
-
De:
Acerca de esta escucha
What is Samaadhi?
Is it to be cheerful & happy or is to sit still for meditation, or to do yoga?
To be Happy is the ultimate goal of humanity, all the activity, efforts and exertion the human race puts in every phase of life is only for Happiness!
True "Samaadhi" shall bring True & Everlasting Happiness, to know how to attain such state, come on this journey of discourses by H.H Yugbhushan Suriji Maharaja.
સમાધિ છે શું?
શું મૃત્યુ નોટીસ આપીને આવે છે?
"પુછો જાતને કે જો સમાધિ મેળવવા લાયક હોય, માણવા લાયક ભાવ હોય, તો મૃત્યુ સમયે જ સમાધિ શા માટે?"
જીવન ની પ્રત્યેક ક્ષણે સમાધિ કેમ નહીં?
ઉંડાણ થી Self Observation કોઈ દિવસ કર્યું છે?
દોષોની Lifeline એટલે શું?
પુછો જાતને : શું દોષો પ્રત્યે મને એલર્જી પેદા થઈ છે?
આવો સાંભળીએ આવા અનેક પાયાના સવાલોના જવાબ પ.પૂ.ગ. પંડિત મહારાજા ના પોષ દશમી ના પ્રવચન, શ્રી દીપેશભાઈ શાહના અવાજમાં...
(આ પ્રવચન ગમ્યું હોય તો આ વિડિયોને લાઈક કરશો, જેથી વધારેમાં વધારે તમારા જેવા બીજા ધર્મજીજ્ઞાસુ લોકોને આ વિડિયો પહોંચે.)