કાવ્યાલય ( KAVYALAY ) Podcast Por Hardik Galiya arte de portada

કાવ્યાલય ( KAVYALAY )

કાવ્યાલય ( KAVYALAY )

De: Hardik Galiya
Escúchala gratis

મરીઝ, શૂન્ય, સૈફ પાલનપુરી, બેફામ, ઈર્શાદ, ખલીલ ધનતેજવી જેવા ગુજરાતના મૂર્ધન્ય ગઝલકારોની ગમતી ગઝલ.....Copyright 2022 Hardik Galiya Ciencias Sociales
Episodios
  • મરીઝની દુનિયામાં મદિરા
    Apr 20 2022
    મરીઝ અને મદિરાના ૯ ઉચ્ચ કક્ષાના શેર....
    Más Menos
    2 m
  • રહી ગઈ મુજ દોસ્તોની આબરું
    Apr 7 2022
    રહી ગઈ મુજ દોસ્તોની આબરૂ,
    મેં મુસીબતમાં મદદ માંગી નહીં.

    ફરીથી દોસ્તી કરવી નથી મગર પૂછું,
    તમારી સાથે હતી મારી દોસ્તી કે નહિ.

    હમદર્દ બની જાય, જરા સાથમાં આવે,
    આ શું કે બધા દૂરથી રસ્તા જ બતાવે.

    જઈને વતનમાં એટલું જોયું અમે ‘મરીઝ’,
    મોટા બની ગયા છે બધા બાળપણના દોસ્ત.

    - મરીઝ
    Más Menos
    1 m
  • ખલીલ આવે છે..... ( સ્વરચિત )
    Apr 5 2022
    ​ખલીલ ધનતેજવી સાહેબ પુણ્યતિથિ નિમિત્તે સ્વરચિત એક રચના......
    Más Menos
    1 m
Todavía no hay opiniones