વગર વરસાદે ખુશ થતા આમ આદમી પાર્ટી ના દેડકાઓ | Dixita Viral Joshi Podcast Por Dixita Viral Joshi arte de portada

વગર વરસાદે ખુશ થતા આમ આદમી પાર્ટી ના દેડકાઓ | Dixita Viral Joshi

વગર વરસાદે ખુશ થતા આમ આદમી પાર્ટી ના દેડકાઓ | Dixita Viral Joshi

De: Dixita Viral Joshi
Escúchala gratis

આમ આદમી પાર્ટી ના નેતાઓની હકીકત એ છે કે ડગલે ને પગલે દરેક શો, દરેક નૌટંકી ફ્લોપ થઇ રહી છે. હવે આવામાં કરવું તો કરવું શું? તો ચલોને ભાજપના નામે ફ્રી ની પબ્લિસિટી મેળવતા રહીયે અને ચૂંટણી સુધીમાં જેટલું ફેમસ થવાય એટલું થતા રહીયે. બાકી જો આમ આદમી પાર્ટી ના કોઈપણ નેતામાં તાકાત હોય તો ગુજરાતની જનતાને મૂર્ખ બનાવતા પહેલા દિલ્હી અને ગુજરાતની કમ્પૅરિઝન બતાવે. ગુજરાતમાં ફ્રી ના આયોજનનું પ્રેસેંટેશન બતાવે. ગુજરાતની જનતા હકીકત જાણે.Copyright 2022 Dixita Viral Joshi Ciencia Política Política y Gobierno
Episodios
  • વગર વરસાદે ખુશ થતા આમ આદમી પાર્ટી ના દેડકાઓ | Dixita Viral Joshi
    Jun 29 2022

    આમ આદમી પાર્ટી ના નેતાઓની હકીકત એ છે કે ડગલે ને પગલે દરેક શો, દરેક નૌટંકી ફ્લોપ થઇ રહી છે. હવે આવામાં કરવું તો કરવું શું?તો ચલોને ભાજપના નામે ફ્રી ની પબ્લિસિટી મેળવતા રહીયે અને ચૂંટણી સુધીમાં જેટલું ફેમસ થવાય એટલું થતા રહીયે. બાકી જો આમ આદમી પાર્ટી ના કોઈપણ નેતામાં તાકાત હોય તો ગુજરાતની જનતાને મૂર્ખ બનાવતા પહેલા દિલ્હી અને ગુજરાતની કમ્પૅરિઝન બતાવે. ગુજરાતમાં ફ્રી ના આયોજનનું પ્રેસેંટેશન બતાવે.

    ગુજરાતની જનતા હકીકત જાણે.

    Más Menos
    3 m
Todavía no hay opiniones