બ્રાહ્મણોનું અપમાન કરનાર ઇટાલિયા અને આપ ને ભૂલ થી પણ વોટ નહિ | Dixita Viral Joshi Podcast Por Dixita Viral Joshi arte de portada

બ્રાહ્મણોનું અપમાન કરનાર ઇટાલિયા અને આપ ને ભૂલ થી પણ વોટ નહિ | Dixita Viral Joshi

બ્રાહ્મણોનું અપમાન કરનાર ઇટાલિયા અને આપ ને ભૂલ થી પણ વોટ નહિ | Dixita Viral Joshi

De: Dixita Viral Joshi
Escúchala gratis

Acerca de esta escucha

નૂપુર શર્મા ના મામલામાં હું વધારે કઈ નથી બોલવા માંગતી..! પણ જે તે સમયે તેમણે જે પણ નિવેદન આપ્યું તેના પર આમ આદમી પાર્ટી ના ગુરુ કેજરીવાલ અને તેમના ચેલાઓ ઘણું બોલ્યા. તો આવામાં આમ આદમી પાર્ટી જવાબ આપે કે તેમણે કયા હિસાબે ગોપાલ ઇટાલિયાને ગુજરાત ના પ્રમુખ પદે બેસાડ્યા છે??? આ એજ ગોપાલ ઇટાલિયા છે જેમણે ખુલ્લેઆમ હિન્દૂ વિરોધી અને બ્રાહ્મણ વિરોધી નિવેદનો આપેલા. એક વાત પહેલે થી જ સ્પષ્ટ છે કે આમ આદમી પાર્ટી ના ગુરુ કેજરીવાલ અને તેમના ચેલાઓ હિન્દૂ વિરોધી માનસિકતા ધરાવે છે. પંજાબ જેવા રાજ્યોને તોડવા ખાલીસ્તાનીઓ સાથે હાથ મિલાવે છે. હું મારા આ લખાણ અને વીડિઓના માધ્યમથી સમગ્ર હિન્દૂ સમાજને તથા સમગ્ર બ્રાહ્મણ સમાજને એક નમ્ર નિવેદન કરવા માંગીશ કે ભૂલ થી પણ તમારો કિંમતી અને પવિત્ર મત ગોપાલ ઇટાલિયા જેવા વ્યક્તિને કે આમ આદમી પાર્ટી ને ના જવો જોઈએ.Copyright 2022 Dixita Viral Joshi Ciencia Política Política y Gobierno
Episodios
  • બ્રાહ્મણોનું અપમાન કરનાર ઇટાલિયા અને આપ ને ભૂલ થી પણ વોટ નહિ | Dixita Viral Joshi
    Jun 23 2022

    નૂપુર શર્મા ના મામલામાં હું વધારે કઈ નથી બોલવા માંગતી..! પણ જે તે સમયે તેમણે જે પણ નિવેદન આપ્યું તેના પર આમ આદમી પાર્ટી ના ગુરુ કેજરીવાલ અને તેમના ચેલાઓ ઘણું બોલ્યા. તો આવામાં આમ આદમી પાર્ટી જવાબ આપે કે તેમણે કયા હિસાબે ગોપાલ ઇટાલિયાને ગુજરાત ના પ્રમુખ પદે બેસાડ્યા છે??? આ એજ ગોપાલ ઇટાલિયા છે જેમણે ખુલ્લેઆમ હિન્દૂ વિરોધી અને બ્રાહ્મણ વિરોધી નિવેદનો આપેલા. એક વાત પહેલે થી જ સ્પષ્ટ છે કે આમ આદમી પાર્ટી ના ગુરુ કેજરીવાલ અને તેમના ચેલાઓ હિન્દૂ વિરોધી માનસિકતા ધરાવે છે. પંજાબ જેવા રાજ્યોને તોડવા ખાલીસ્તાનીઓ સાથે હાથ મિલાવે છે. હું મારા આ લખાણ અને વીડિઓના માધ્યમથી સમગ્ર હિન્દૂ સમાજને તથા સમગ્ર બ્રાહ્મણ સમાજને એક નમ્ર નિવેદન કરવા માંગીશ કે ભૂલ થી પણ તમારો કિંમતી અને પવિત્ર મત ગોપાલ ઇટાલિયા જેવા વ્યક્તિને કે આમ આદમી પાર્ટી ને ના જવો જોઈએ.

    Más Menos
    4 m
adbl_web_global_use_to_activate_T1_webcro805_stickypopup
Todavía no hay opiniones