Ajay Gujarati's Podcast Podcast Por AJAY GUJARATI arte de portada

Ajay Gujarati's Podcast

Ajay Gujarati's Podcast

De: AJAY GUJARATI
Escúchala gratis

OFERTA POR TIEMPO LIMITADO. Obtén 3 meses por US$0.99 al mes. Obtén esta oferta.
ગુજરાતી સ્ટોરી ને તમારી સમકક્ષ મૂકવાનો એક નાનો પ્રયાસ છે... ગુજરાતી ભાષાની અવનવી વાતો અને રચનાઓ સાથે મળી ને સાંભળીશુંAJAY GUJARATI Biografías y Memorias Ciencias Sociales
Episodios
  • Ahir Yugal na koll - આહીર યુગલ ના કોલ - સૌરાષ્ટ્રની રસધાર ઝવેરચંદ મેઘાણી
    Feb 3 2023
    ઝવેરચંદ મેઘાણી રચિત સૌરાષ્ટ્રની રસધાર માંથી આહીર યુગલ ના કોલ હું આપની સમક્ષ વાંચવાનો પ્રયત્ન કરેલ છે. ઝવેરચંદ મેઘાણીની ની રચના તેમને ત્યારના સમય અને ગામડાની રહેણી કરણી ને પણ અદભૂત રીતે વર્ણવ્યા છે. આજના સમય એટલે કે સોશિયલ મીડિયાના સમય માં આમ તો પ્રેમથી ઓ એકબીજાંને વાયદા આપતા હોય છે પણ આ રચના માં આપેલ એકબીજા ને આપેલ કોલ કોઈ રીતે પૂર્ણ થાય છે. ઝવેરચંદ મેઘાણી ની આ રચના માં દુહા ને પરિસ્થિતિ સાથે બેસાડવામાં આવ્યા છે.
    Más Menos
    10 m
  • પ્રેમની મૌનભાષા - Prem ni Maun Bhasha
    Oct 30 2022
    અબોલ પશુઓ પર નો આ પ્રેમ અને અબોલ પશુ નો માણસ પર નો પ્રેમ..... અને ભગવાન ની પોતની રચેલ આ સૃષ્ટિ પર નો વિશ્વાસ... અદભુત જ છે ને .... Story written by B. Desai
    Más Menos
    4 m
  • ઊગી જવાના હર્ષ બ્રહ્મભટ્ટની ખુમારીપૂર્ણ ગઝલ
    May 13 2021
    હર્ષ બ્રહ્મભટ્ટની આ ખૂમારીપૂર્ણ ગઝલ એટલે આ ગઝલ.... ઊગી જવાના..... એક એક શબ્દો, એક એક પંક્તિ .... રોમ રોમ માં અદ્ભુત ખુમારી ભરી દે છે.... ખરેખર આપણા ગુજરાતી ભાષાનું આ ગઝલ ખુમરીપૂર્ણ કહી શકાય....... જેના શબ્દો અમે રાખમાંથી પણ બેઠા થવાના જાણે પેલા ફિનિક્સ પક્ષીની જ વાત કેમ નાં કરતા હોઈએ ......
    Más Menos
    1 m
Todavía no hay opiniones