Sapna Je Suva Naa De Audiolibro Por Dr. Ramesh Pokhriyal 'Nishank' arte de portada

Sapna Je Suva Naa De

Vista previa

Prueba gratis de 30 días de Audible Standard

Prueba Standard gratis
Selecciona 1 audiolibro al mes de nuestra colección completa de más de 1 millón de títulos.
Es tuyo mientras seas miembro.
Obtén acceso ilimitado a los podcasts con mayor demanda.
Plan Standard se renueva automáticamente por $8.99 al mes después de 30 días. Cancela en cualquier momento.

Sapna Je Suva Naa De

De: Dr. Ramesh Pokhriyal 'Nishank'
Narrado por: Ketan Kava
Prueba Standard gratis

$8.99 al mes después de 30 días. Cancela en cualquier momento.

Compra ahora por $10.38

Compra ahora por $10.38

●સપના એ જુઓ, જે તમને સુવા ના દે ●સમસ્યાઓથી લડવું અને એમનાથી જીતવાનું શીખો ●સૂરજની જેમ ચમકવું છે, તો સૂરજની જેમ બળવું પણ પડશે ●સફળ થવા માટે વાંચો અસફળતાની વાર્તાઓ ●લક્ષ્ય પ્રતિ સમર્પિત અને નિષ્ઠાવાન રહો ●પરિશ્રમ જ સફળતાનો એકમાત્ર રસ્તો ●પોતાની આંતરિક શક્તિને ઓળખો ●મુશ્કેલીઓ આપણી મદદ કરે છે સફળતા અને અસફળતા જીવનના બે પાસા છે. પોતાની આત્મશક્તિ અને દૃઢ નિશ્ચયથી તમે દરેક બાધાને પાર કરતાં-કરતાં સફળતાની સીડીઓ ચઢી શકો છો, બસ જરૃર છે પોતાની આત્મશક્તિને ઓળખવાની, ખુદથી સાક્ષાત્કાર કરવાની. આ જ આત્મશક્તિ જે તમારી અંદર છે, તમને દરેક બાધાને પાર કરવાની ક્ષમતા આપે છે. અસફળતા પણ સફળતાના માર્ગમાં એક સીડી છે, એ તમને સફળતા માટે પ્રેરિત કરે છે અને બાધાઓ આગળ વધવાની હિંમત આપે છે. તમારી પાસે દરેક પરિસ્થિતિઓથી મુકાબલો કરવાની ઇચ્છા શક્તિ હોવી જોઈએ, પછી તો તમે પોતાના દરેક સપનાને પૂરાં કરી શકો છો.©2022 Storyside IN (P)2022 Storyside IN Espiritualidad Nuevo Pensamiento Relaciones
Todavía no hay opiniones