Premchand Ni Shreshta Vaartao Audiolibro Por Munshi Premchand arte de portada

Premchand Ni Shreshta Vaartao

Vista previa

Prueba gratis de 30 días de Audible Standard

Prueba Standard gratis
Selecciona 1 audiolibro al mes de nuestra colección completa de más de 1 millón de títulos.
Es tuyo mientras seas miembro.
Obtén acceso ilimitado a los podcasts con mayor demanda.
Plan Standard se renueva automáticamente por $8.99 al mes después de 30 días. Cancela en cualquier momento.

Premchand Ni Shreshta Vaartao

De: Munshi Premchand
Narrado por: Shaunak Vyas
Prueba Standard gratis

$8.99 al mes después de 30 días. Cancela en cualquier momento.

Compra ahora por $10.53

Compra ahora por $10.53

પ્રેમચંદે હિન્દી વાર્તાઓને નિશ્ચિત પરિપ્રેક્ષ્ય અને કલાત્મક આધાર આપ્યો. એમની વાર્તાઓ પરિવેશ વણે છે. પાત્ર પસંદ કરે છે. એના સંવાદ બિલ્કુલ એ જ ભાવ-ભૂમિ માટે લેવામાં આવે છે, જે ભાવ-ભૂમિમાં ઘટના ઘટી રહી છે. આથી વાચક વાર્તાની સાથે જોડાઈ જાય છે. પ્રેમચંદ યથાર્થવાદી વાર્તાકાર છે, પરંતુ તેઓ ઘટનાને જેમની તેમ લખવાને વાર્તા નથી માનતા. આ જ કારણ છે કે એમની વાર્તાઓમાં આદર્શ અને યથાર્થનો ગંગા-યમુનાનો સંગમ છે. કથાકારના રૃપમાં પ્રેમચંદ પોતાના જીવનકાળમાં જ કિંવદંતી બની ગયા હતા. એમણે મુખ્યતઃ ગ્રામીણ તેમજ નાગરિક સામાજિક જીવનને વાર્તાઓનો વિષય બનાવ્યો. એમની કથાયાત્રામાં શ્રમિક વિકાસના લક્ષણ સ્પષ્ટ છે, આ વિકાસ વસ્તુ વિચાર, અનુભવ તથા શિલ્પ બધા સ્તરો પર અનુભવ કરી શકાય છે. એમનો માનવતાવાદ અમૂર્ત ભાવાત્મક નહીં, પરંતુ સુસંગત યથાર્થવાદ છે.©2023 Storyside IN (P)2023 Storyside IN Asiático Literatura Mundial
Todavía no hay opiniones