Ekaj Jindgi Paryapt Nathi Audiolibro Por K. Natwar Singh arte de portada

Ekaj Jindgi Paryapt Nathi

Vista previa
Prueba por $0.00
Prime logotipo Exclusivo para miembros Prime: ¿Nuevo en Audible? Obtén 2 audiolibros gratis con tu prueba.
Elige 1 audiolibro al mes de nuestra inigualable colección.
Escucha todo lo que quieras de entre miles de audiolibros, Originals y podcasts incluidos.
Accede a ofertas y descuentos exclusivos.
Premium Plus se renueva automáticamente por $14.95 al mes después de 30 días. Cancela en cualquier momento.

Ekaj Jindgi Paryapt Nathi

De: K. Natwar Singh
Narrado por: Shaily Parikh
Prueba por $0.00

$14.95 al mes después de 30 días. Cancela en cualquier momento.

Compra ahora por $25.08

Compra ahora por $25.08

છેલ્લાં ત્રણ દશકોથી પણ વધારે સમયથી એક નોકરશાહ અને પચ્ચીસ વર્ષોથી પણ વધારે સમયથી ભારતીય રાજનીતિના એક મુખ્ય ખેલાડી રહેલા કુંવર નટવર સિંહની શાનદાર કારકિર્દી, સ્વતંત્ર ભારતની સર્વાધિક મહત્ત્વપૂર્ણ તેમજ ઉલ્લેખનીય ઘટનાઓને કારણે અલ્પવિરામ મેળવતા રહ્યા છે. વિદેશી મામલાઓમાં મંત્રાયલના સંબદ્ધ હોવાને કારણે કારણે, કુંવર નટવર સિંહના કાર્યોમાં એક આ કાર્ય પણ સામેલ હતું કે તેઓ ચોઊ એન-લાઇના વિનાશક ભારત પ્રવાસના સમયે, સંપર્ક અધિકારીના રૃપમાં કાર્ય કરે, જે દરમિયાન જવાહર લાલ નેહરૂ તથા ચૌઊ એન-લાઈની વાર્તા અસફળ રહી અને સીનો-ઇન્ડિયન સંબંધ ઉત્તરોત્તર પતનશીલ થતાં ચાલ્યા ગયા, જેમનું સમાપન ૧૯૬૨માં થયેલા યુદ્ધમાં જઈને થયું.૧૯૭૧માં, નટવર સિંહજીને પોલેન્ડ માટે રાજદૂત નિયુક્ત કરવામાં આવ્યા અને ત્યાં એમણે નવી દિલ્લીની સુરક્ષા સંસ્થાઓને સામરિક મહત્ત્વના મહત્ત્વપૂર્ણ દસ્તાવેજ સ્થાનાંતરિત કરીને, બાંગ્લાદેશના નિર્માણમાં પોતાની મહત્ત્વની ભૂમિકા નિભાવી. જો કે, કુંવર નટવરજીની મહાન ઉપલબ્ધિની ક્ષણ ૧૯૮૩માં આવી, જ્યારે એમણે એક જ વર્ષમાં, બે વિશાળ તેમજ સફળ આંતરરાષ્ટ્રીય સમ્મેલનોનું આયોજન કર્યું- ધી કૉમનવેલ્થ હૈડ્સ ઑફ ગવર્નમેન્ટ મિટિંગ તથા નૉન-એલાઇન્ડ મૂવમેંટ સંમેલન. કુંવર નટવરસિંહે ૧૯૮૪માં નોકરશાહીથી ત્યાગપત્ર આપી દીધું અને રાજનીતિમાં સામેલ થઈ ગયા. એમણે રાજીવ ગાંધીના મંત્રીમંડળમાં અનેક મંત્રાલયોમાં કાર્ય કર્યું. તેઓ શ્રીલંકાના મામલાઓમાં ભારત દ્વારા કરવામાં આવી રહેલા હસ્તક્ષેપના મર્મભેદી હતા, જેના ભયંકર પરિણામ સામે આવ્યા. કૉંગ્રેસના જીવનમાં આવેલા ઉતાર-ચઢાવોના સાક્ષી રહ્યા, કે. નટવર સિંહ, ૯૦ના દશક દરમિયાન પાર્ટીની આંતરિક ઉથલ-પુથલનો પણ હિસ્સો રહ્યા, જ્યારે આખી સત્તા અંતે સોનિયા ગાંધીની પાસે આવી ગઈ.©2022 Storyside IN (P)2022 Storyside IN Conciencia y Pensamiento Filosofía Psicología Psicología y Salud Mental
Todavía no hay opiniones